બદરીનાથના કપાટ ખૂલશે/ આજે ખુલશે બદરીનાથ ધામના કપાટ થોડીવારમાં ખુલશે બદરીનાથ ધામના કપાટ કપાટ ખુલવાના પહેલા બરફ વર્ષા શરૂ મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું 15 થી 20 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા

Breaking News