કર્ણાટક ચૂંટણી- પીએમ મોદી કાર્યકરો/ કર્ણાટકમાં PM મોદી કરશે કાર્યકરો સાથે બેઠક 50 લાખ કાર્યકરો સાથે PM કરશે બેઠક 58,112 બૂથમાંથી કાર્યકર્તાઓ બેઠકમાં રહેશે હાજર છ દિવસમાં 15 જાહેર સભાઓ અને રોડ શો કરશે આવતીકાલથી PM મોદી ચૂંટણી પ્રચાર શરૂ કરશે 28 એપ્રિલથી 7 મે સુધી કરશે ચૂંટણી પ્રચાર 28-29 એપ્રિલ અને 3,4,6,7 મે ના રોજ કરશે પ્રચાર PM મોદી પ્રચારની શરૂઆત બેલાગવીથી કરશે બેલગાવીમાં ચિકોડી, કિત્તુર અને કુડાચીની મુલાકાત લેશે PM ઉત્તરા કન્નડ જિલ્લાની પણ મુલાકાત લેશે

Uncategorized