ગુજરાતના સાંસદોની દિલ્હીમાં બેઠક/ આજે ગુજરાતના તમામ સાંસદોની દિલ્લીમાં બેઠક લોકસભાની ચૂંટણીને લઈ BJP એક્શન મોડમાં બેઠકમાં સાંસદોને હાજર રહેવા કડક સૂચના સાંજે 4:30 વાગ્યે ગુજરાત ભવનમાં બેઠક BJP પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં બેઠક બેઠકમાં જે.પી.નડ્ડા, અમિત શાહ હાજર રહેશે PM મોદી પણ બેઠકમાં હાજર રહે તેવી શક્યતાઓ

Breaking News