Gujarat/ આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, સરકાર આજથી શરૂ કરશે ખાસ અભિયાન, ગામડાઓમાં કોરોના સંક્રમણ અટકાવવા અભિયાન, મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન કરશે શરૂ, CM રૂપાણી વીડિયો કોન્ફરન્સથી કરશે પ્રારંભ, ગામના સરપંચ સહિત આગેવાનોને આપશે માર્ગદર્શન, 15 મે સુધી ચાલશે આ અભિયાન

Breaking News