Gujarat/ સુરત:ઓલપાડ-સરસ રોડ પર અકસ્માત, બે મોટરસાયકલ સામ-સામે અથડાઇ, બે યુવકોના ઘટના સ્થળે મોત, બાઇક સવાર અન્ય 3 યુવાનો ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે સુરત ખસેડાયા, સિદ્ધિનાથ મંદિરે દર્શનાર્થે આવેલા યુવકોને નડ્યો અકસ્માત,

Breaking News