Breaking News/ આજે દેશભરમાં 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, લાલ કિલ્લા પર 10મી વાર તિરંગો ફરકાવશે PM મોદી, સવારે 7.30 કલાકે ધ્વજારોહણ સાથે ઉજવણીનો પ્રારંભ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે, ત્યાર બાદ વડાપ્રધાનને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવશે, ધ્વજવંદન અને રાષ્ટ્ર સલામી દરમિયાન આર્મી બેન્ડ રાષ્ટ્રગીત વગાડશે, વાયુસેનાના બે અદ્યતન હળવા હેલિકોપ્ટર ફૂલોની વર્ષા કરશે, કાર્યક્રમનું સંકલન 21 તોપોની સલામી સાથે કરવામાં આવશે, 77માં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં 1800 વિશેષ મહેમાનો ભાગ લેશે, મહેમાનોમાં 660 વાઇબ્રન્ટ ગામોના 400 સરપંચોનો સમાવેશ  

Breaking News
Breaking News