Breaking News/ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કરાયું ઘ્વજ વંદન, ઓટોરિક્ષા દ્વારા તિરંગા યાત્રાનું કરાવવામાં આવ્યું પ્રસ્થાન, તિરંગા યાત્રામાં 500 થી વધુ રિક્ષાચાલકો જોડાયા, ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર, કમલમ ખાતે દેશ ભક્તિના ગીતો સાથે ઉજવાયું સ્વતંત્રતા પર્વ  

Breaking News
Breaking News