Tokyo Olympics/ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓનું સન્માન, કથાકાર મોરારી બાપુ દ્વારા 57 લાખ રૂપિયાની ભેટ, ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડી અને સ્ટાફને ભેટ, 228 લોકોને 25-25 હજાર રૂપિયા તુલસી પ્રસાદ રૂપે અપાશે, અમરકંટકમાં કથા દરમિયાન મોરારી બાપુની જાહેરાત

Breaking News