India/ આજે પ.બંગાળ અને અસમમાં મતદાન, બંને રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન, પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર મતદાન, અસમની 47 બેઠકો પર આજે થશે વોટિંગ, બંને રાજ્યોમાં પ્રથમ ચરણમાં ત્રિપાંખિયો જંગ

Breaking News