Gujarat election 2022/ આજે ભાજપનું સંકલ્પપત્ર જાહેર કરાશે, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા જાહેર કરશે સંકલ્પપત્ર, ગાંધીનગર કમલમ ખાતે સંકલ્પપત્રનો કાર્યક્રમ, મુખ્યમંત્રી,પાટીલ સહિત અગ્રણીઓ રહેશે હાજર

Breaking News