Gujarat election 2022/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મિશન ગુજરાત, સવારે જાફરાબાદમાં સંબોધશે જનસભા, રાજુલા વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે પ્રચાર, તળાજામાં બપોરે જનસભાનું કરાયું આયોજન, ત્યારબાદ મહુવા ભાવનગરમાં સભા સંબોધશે, સાંજે નિઝામપુરા વડોદરામાં જંગી સભા સંબોધશે, રાત્રે અમદાવાદના પ્રહલાદનગરમાં સભા યોજશે

     

Breaking News