Gujarat/ આજે ભૂપેન્દ્ર પટેલ લેશે CM પદે શપથ , શપથ સમારોહમાં 4 રાજ્યોના CM આવી શકે, અસમના મુખ્યમંત્રી હેમંત બિશ્વા આવશે ગુજરાત , ગોવાના પ્રમોદ સાવંત આવશે ગુજરાતમાં ,, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ આવી શકે કર્ણાટકના બસવરાજ બોમ્મઈ આવશે ગુજરાત , હરિયાણાના મનોહરલાલ ખટ્ટર આવી શકે , યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આવી શકે

Breaking News