ગાંધીનગર/ આજે મળનારી કેબિનેટ બેઠક રદ વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમને લઈને રદ 3 દિવસ માટે મંત્રીઓ રહેશે વ્યસ્ત વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમમાં વ્યસ્ત વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે

Breaking News