Gujarat/ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગરમાં, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ જશે જામનગર, મનપાની ચૂંટણીને લઈ કરશે ચૂંટણી પ્રચાર, ચાંદી બજારમાં જનસભાને કરશે સંબોધન, 21 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણી માટે મતદાન

Breaking News