હોળી/ આજે રાજયભરમાં હોળીનો તહેવાર ઉજવાશે રાજ્યમાં અનેક જગ્યાએ થશે હોલિકાદહન અસત્ય પર સત્યના વિજયનો તહેવાર સમગ્ર દેશ અને રાજ્યમાં કરાશે ઉજવણી અલગ-અલગ થીમમાં કરાશે હોલિકાદહન રાજ્યભરમાં પ્રગટાવાશે પરંપરાગત હોળી

Breaking News