Gujarat/ રાજ્યમાં ખાદ્યતેલના સંગ્રહખોરી પર પ્રતિબંધ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, રીટેલમાં 30 ક્વિન્ટલનો જથ્થો સંગ્રહ કરી શકાશે, હોલસેલમાં 500 ક્વિન્ટલનો જથ્થો સંગ્રહ કરી શકાશે, એડિબલ ઓઈલ સીડના સંગ્રહમાં પણ નિયંત્રણ, રીટેલમાં 100 ક્વિન્ટલનો જથ્થો રાખવાની છૂટ, હોલસેલમાં 2000 ક્વિન્ટલ જથ્થો રાખવાની છૂટ, અન્ન અને નાગરિક પુરવઠા નિગમની જાહેરાત

Breaking News