India/ આજે વિશ્વ એઇડ્સ દિન, ગુજરાતમાં એઇડ્સની જાણકારીનું પ્રમાણ ઓછું, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5નું તારણ, રાજ્યમાં માત્ર 29 ટકા મહિલા એઇડ્સથી વાકેફ, રાજ્યમાં માત્ર 36 ટકા પુરીષ એઇડ્સથી માહિતગાર, રાજ્યમાં 1.03 લાખ લોકો એઇડ્સ પીડિત હોવાનું તારણ, ગ્રામ્યવિસ્તારમાં એઇડ્સ જાગૃતિનો અભાવ

Breaking News