Gujarat/ સિદ્ધપુરમાં કોવિડની ગાઈડલાઈનનો સરેઆમભંગ, હંસાબા ગોકુલ ગ્લોબલ યુનિ.મેદાનમાં ઉડ્યા લીરેલીરા, ગોકુલ યુનિવર્સિટી મેદાનમાં યોજાઈ ક્રિકેટ મેચ , કોરોનાને આમંત્રણ આપતી જોખમી ક્રિકેટ મેચ, બે હજાર અંદાજે માનવ મહેરામણ થયું ભેગું, ક્રિકેટ મેચ બાબતે સિદ્ધપુર પોલીસ-વહીવટીતંત્રનું ભેદી મૌન, કોરોના કાળમાં સિદ્ધપુરમાં અનેક લોકોએ ગુમાવ્યા હતા જીવ , સિદ્ધપુર પોલીસની રહેમ નજર હેઠળ યોજાઈ મેચ

Breaking News