Gujarat/ સુરતમાં એક પેટ્રોલપંપનાં ચાર કર્મીને કોરોના, સુરત શહેરમાં એક પેટ્રોલ પંપ કરાવાયો બંધ, પેટ્રોલ પંપના કર્મચારીઓનું કરાયુ ચેકીંગ, ચેકીંગ દરમિયાન 4 કર્મચારી આવ્યા પોઝિટિવ, નવો આદેશ ન થાય ત્યાં સુધી પેટ્રોલપંપ બંધ રહેશે, મનપા દ્વારા કોરોનાને નાથવા કરાઈ રહી છે કામગીરી

Breaking News