Gujarat/ કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તૂટી, કોંગ્રેસના જગદીશ મોહનાની હાર, ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરાયા , મતગણતરીના દિવસે થઈ હતી ચૂક , ભાજપે ચૂંટણી પંચમાં કરી હતી રજૂઆત , અમદાવાદ મનપામાં ભાજપને વધુ એક બેઠક મળી, કુબેરનગર બેઠકમાં ભાજપ ઉમેદવાર વિજેતા જાહેર, 9મા રાઉન્ડની મતગણતરીમાં હતી ભૂલ

Breaking News