Breaking News/ આજે શનિ જયંતિ, રાજ્યના અનેક મંદિરોમાં પૂજા ભાણવડના હાથલા ગામે શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ શનિ મંદિરે બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા શનિદેવની જન્મ ભૂમિ છે ભાણવડનું હાથલા ગામ અતિ પૌરાણિક શનિ મંદિર છે હાથલા ગામે ભક્તો દર્શન સાથે પનોતીની વિધિ પણ કરાવે છે પૌરાણિક શનિદેવના દર્શન કરવા દુરદુરથી આવે છે યાત્રાળુઓ

Breaking News