વિધાનસભાનું પ્રથમ સત્ર/ આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર પ્રથમ સત્રમાં રાજ્યપાલનું સંબોધન કેન્દ્ર – રાજ્ય સરકારના રાજ્યપાલે કર્યા વખાણ ગુજરાત આજે પોતાની ક્ષમતાને લીધે નંબર 1 મોઢેરા સહિત જાણીતા શહેરોની કરી વાત સંયુક્ત રાષ્ટ્રના મહાનુભાવે લીધી મુલાકાત મહાનુભાવોએ મોઢેરાની લીધી મુલાકાત PMના નેતૃત્વમાં G20ના યજમાન બનવાની તક ગાંધીનગર, ધોરડો, અમદાવાદમાં G20 બેઠકો

Breaking News