ક્ષય જાગૃતિ રેલી/ આજે 24 માર્ચ વર્લ્ડ TB ડે સિવિલ હોસ્પિટલમાં યોજાઇ રેલી ‘ક્ષય’ જાગૃતિ માટે થઈને રેલીનું આયોજન જિ. ક્ષય અધિકારી ડો. કાર્તિક શાહ જોડાયા ટીબીનો તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા રેલી જોડાયો ટીબી વિશે જાગૃતતા આવે તે માટે રેલીનું આયોજન

Breaking News