India/ આજે PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક, વધતા કોરોના સંક્રમણ મુદ્દે બોલાવી બેઠક, PM મોદીએ ટ્વીટ કરી આપી માહિતી, સવારે 9 વાગે મળશે PM મોદીની બેઠક, કોરોના પ્રભાવિત રાજ્યોના CM સાથે કરશે ચર્ચા, સવારે 10 વાગે CM સાથે કરશે ચર્ચા, બપોરે 12.30 કલાકે વર્ચુઅલ મીટિંગ કરશે , દેશના અગ્રણી ઓક્સિજન ઉત્પાદકો સાથે મીટિંગ કરશે

Breaking News