Breaking News/ દ્વારકાથી વાવાઝોડાનું મહાકવરેજ, દ્વારકામાં સંભવિત વાવાઝોડાની અસર શરૂ, રૂપેણ બંદર અને ડાલડા બંદર પરથી સ્થળાંતર પ્રક્રિયા, રૂપેણ બંદર પરથી 2500 નાગરિકોનું સ્થળાંતર, ડાલડા બંદર પરથી 800 લોકોનું સ્થળાંતર કરાયું, દ્વારકાધીશ ભગવાનની ધ્વજા અડધી કાંઠીએ લહેરવાયી, ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા દ્વારકા, એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત, વધુ એક NDRFની ટીમ દ્વારકા આવવા રવાના

Breaking News