Gujarat/ આજે VCE કર્મચારીઓની હડતાળનો 14મોં દિવસ આજે પણ VCE કર્મચારીઓ ધરણા પર બેસશે સત્યાગ્રહ છાવણી ખાતે બેસશે ધરણાં પર સતત ચોથા દિવસે પણ સરકાર સામે વિરોધ કમિટીના અધ્યક્ષ જાડેજાને VCE આગેવાન મળવા પહોંચ્યા . આજે VCE કર્મચારીઓને મળવા બોલાવ્યા. આજે સુત્રોચાર વગર વિરોધ નોંધાવવામાં આવ્યો નિરાકરણ નહિ કરે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

Breaking News