Breaking News/ આણંદના આંકલાવમાં ગટરના પાણી ખેતરમાં ઘુસ્યા ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થતા દૂષિત પાણી ખેતરોમાં ઘૂસ્યા ગટરના પાણી ખેતરોમાં ઘુસતા પાકને વ્યાપક નુકશાન ખેડૂતોની અવરજવરના માર્ગ પર પણ ગટરના પાણી તળાવની મરામત ન થતાં મુખ્ય માર્ગમાં પણ પાણી ભરાયા

Breaking News