Not Set/ આણંદની એન.એસ. કોલેજમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

આણંદની એન.એસ. કોલેજમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો…વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં હતા..તે દરમિયાન આગ લાગી હતી…ઈલેટીકના બોડૅમા આગ લાગતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો…જો કે, તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી…અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો….

Gujarat