Not Set/ આણંદમાં એક જૂગારીને કાર્યવાહી દરમિયાન પોલીસે માર મારતા મોત નિપજ્યું

આણંદમાં એક જૂગારીને કાર્યવાહી દરમિયાન પોલીસે માર મારતા મોત નિપજ્યું છે….મળતી માહિતી મુજબ પોલીસે જૂગારધામમાં દરોડા પાડ્યા હતા…અને જૂગારીઓની ધરપકડ કરી હતી…ત્યાર બાદ જૂગારીઓને ઢોર માર મારતા ગંભીર રીતે ઘાયલ થયા હતા..જેના પગલે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..જ્યા એક જૂગારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે…જેના પગલે હોસ્પિટલ બહાર લોકોના ટોળા ઉટ્યા છે…અને પરિવારજનો […]

Gujarat
vlcsnap error947 આણંદમાં એક જૂગારીને કાર્યવાહી દરમિયાન પોલીસે માર મારતા મોત નિપજ્યું

આણંદમાં એક જૂગારીને કાર્યવાહી દરમિયાન પોલીસે માર મારતા મોત નિપજ્યું છે….મળતી માહિતી મુજબ પોલીસે જૂગારધામમાં દરોડા પાડ્યા હતા…અને જૂગારીઓની ધરપકડ કરી હતી…ત્યાર બાદ જૂગારીઓને ઢોર માર મારતા ગંભીર રીતે ઘાયલ થયા હતા..જેના પગલે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..જ્યા એક જૂગારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે…જેના પગલે હોસ્પિટલ બહાર લોકોના ટોળા ઉટ્યા છે…અને પરિવારજનો પોલીસ આક્ષેપ કરી રહ્યા છે કે, પોલીસની મારના કારણે તેમનું મોત થયું છે…