Weather/ આણંદ: ઉમરેઠ પંથકમાં વાતાવરણમાં પલટો ભારે પવન સાથે વાવાઝોડાનો માહોલ ઑડ, શીલી, લિંગડામાં ભારે પવન ફૂંકાયો પણસોરા, સુરેલી સહિત વિસ્તારમાં ભારે પવન વાદળો ઘેરાતાની સાથે જ ભારે પવન ફૂંકાયો માર્ગ ઉપર ધૂળની ડમરીઓ ઉડી

Breaking News