Gujarat/ આણંદ એગ્રિકલ્ચર યુનિ.ના વીસી કોરોના સંક્રમિત, ડો. આર.વી. વ્યાસનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે કરાયા દાખલ, યુનિ.ના સ્ટાફ નો પણ કોરોના ટેસ્ટ કરાવાશે, એડમિન અને એકેડેમિક સ્ટાફ નો કરાવાશે કોવીડ ટેસ્ટ

Breaking News