Not Set/ આણંદ/ કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, લાખો રૂપિયાનું  થયું નુકસાન

આણંદના કલમસર ખાતે કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કેમિકલ કંપનીના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે  કેમિકલ ફેકટરીને લાખો રૂપિયાનું નુકસાન  થયુ છે. આગ લાગતા અંદર રહેલા લોકોને બહાર કઢાયા હતા. 13 ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. આગ લાગવાનું કારણ અકબંધ છે. આ […]

Gujarat Others
0ee5d9984d74c12c4f4e0f94a4ca7f84 આણંદ/ કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, લાખો રૂપિયાનું  થયું નુકસાન

આણંદના કલમસર ખાતે કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કેમિકલ કંપનીના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે  કેમિકલ ફેકટરીને લાખો રૂપિયાનું નુકસાન  થયુ છે. આગ લાગતા અંદર રહેલા લોકોને બહાર કઢાયા હતા. 13 ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. આગ લાગવાનું કારણ અકબંધ છે. આ મામલે પોલીસે વધુ તપાસ  હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.