Gujarat/ આણંદ ખંભાત APMC ચૂંટણીનો મામલો,ચેરમેન તરીકે પૂર્વ MLA સંજય પટેલ બિનહરીફ,સંજય પટેલ ખંભાત APMCના ચેરમેન તરીકે ચૂંટાયા,ગત ટર્મમાં ખંભાત વિધાનસભાના ધારાસભ્ય હતા

Breaking News