Gujarat/ આણંદ ન.પા.ના પ્રમુખ કોરોના સંક્રમિત,રૂપલબેન પટેલનો RTPCR રિપોર્ટ પોઝિટિવ,કરમસદ મેડિકલ પ્રિવિલેજ માં સારવાર હેઠળ,પ્રાથમિક લક્ષણ જણતા હોસ્પિટલમાં દાખલ કરાયા,સંપર્કમાં આવેલ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા કરી અપીલ

Breaking News