Gujarat/ આણંદ: બોરસદ ન.પા ઇન્ચાર્જ પ્રમુખનું રાજીનામુ પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઇ હતી દરખાસ્ત બાદ બનાવાયા હતા ઇન્ચાર્જ પ્રમુખ રણજિતસિંહ પરમારને બનાવાયા હતા ઇન્ચાર્જ પ્રમુખ પાલિકાને સુપર સીડ કેમના કરવીએ મામલે પણ વિવાદ આજે અચાનક ઇન્ચાર્જ પ્રમુખે આપ્યું પ્રમુખપદેથી રાજીનામુ

Breaking News