Anand/ આણંદ: બોરસદ પાલિકાની ડંપિંગ સાઈટમાં આગ આગનો ધુમાડો ચો-તરફ ફેલાયો આજુ બાજુની 10 સોસાયટીના લોકો ગૂંગળાયા ધુમાડો ફેલાતા લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ અનેક વયસ્ક લોકોના આરોગ્યને પહોંચી હાનિ બોરસદ ફાયરની ટિમ દ્વારા આગ બુજાવવાના પ્રયાસ

Breaking News