Breaking News/ આફ્રિકાના યુગાન્ડામાં ભારતીય યુવક પર ફાયરીંગ  TSF ફાઇનાન્સિયલ સર્વિસના માલિક પર ફાયરિંગ   ઉત્તમ ભંડારી નામના યુવક પર ઓફિસમાં કરાયો ગોળીબાર  યુગાન્ડાની રાજધાની કંપાલામાં બની ઘટના રાજા ચેમ્બર્સમાં આવેલી ઓફિસમાં ગોળીબાર કરાયો  ઉત્તમ ભંડારીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત  ફાયરિંગ કરનાર પોલીસકર્મી હોવાનું સામે આવ્યું  મોતનો તાંડવ CCTV કેમેરામાં થયો કેદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Breaking News