Breaking News/ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર, થરાદમાં આતશબાજી થરાદ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ વિજયનો જશ્ન મનાવ્યો મેઈન બજારમાં ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી કોંગ્રેસ જીંદાબાદના નારા સાથે જીતની ખુશી મનાવી હનુમાન મંદિરે ફુલહાર કરી કાર્યકરોએ પ્રસાદ ચડાવ્યો

Breaking News