Gujarat/ આરોગ્ય કર્મચારી મહામંડળના પડતર પ્રશ્ને સરકાર જાગી આજે સવારે 10 કલાકે પ્રધાન મંડળ સાથે મિટીંગ પ્રધાન મંડળ સમિતિ સાથે મહામંડળ કોર સમિતિની બેઠક 14 સપ્ટે.થી આરોગ્ય કર્મચારીઓ છે આંદોલનના માર્ગે ગાંધીનગરમાં આંદોલનનો આજે છે ત્રીજો દિવસ સરકારે મહામંડળને મંત્રના માટે બોલાવ્યા જો કે કયા સ્થળે બેઠક એ અંગે મહામંડળ.પણ અજાણ સરકાર 10 કલાકે નિયત સ્થળે સભ્યોને બેઠકમાં લઈ જશે

Breaking News