crime news/ આર્ચર કેર કંપનીનો માલિક વિનય શાહ અંતે ઝડપાયો રુ. 260 કરોડનું કૌભાંડ કરી વિદેશ ફરાર થયો હતો વિનય CID ક્રાઇમે બાતમીના આધારે વિનયને દિલ્હીથી ઝડપ્યો CI સેલ અને CID ક્રાઇમે વિનયની ધરપકડ કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ

Breaking News