ASHARAM BAPU/
આસારામ દુષ્કૃત્ય મામલો આસારામને આજીવન કેદની સજા ગાંધીનગર સેશન્સ કોર્ટે સંભળાવી સજા ગઇ કાલે આસારામને દોષિત ઠેરવ્યા હતા પીડિતોને 50 હજાર વળતર આપવાનો આદેશ આસારામ સિવાય આરોપીઓને નિદોર્ષ જાહેર કર્યા
