કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
આજનુંપંચાંગ: આજે તારીખ 31 જુલાઈ અને શ્રાવણ સુદ સાતમ અને ગુરુવાર છે. આજે ચંદ્ર કન્યા રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. ચિત્રા ની નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.09 એ.એમ અને સુર્યાસ્ત 7.22 પી.એમ થશે.
વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :
પીળા વસ્ત્રનું દાન કરવું.
સાતમનીસમાપ્તિ : સવારે ૦૪:૫૮ સુધી.ઓગસ્ટ-૦૧
તારીખ:- ૩૧-૦૭-૨૦૨૫, ગુરુવાર /શ્રાવણ સુદ સાતમનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૯થી૦૭:૪૮ |
| લાભ | ૧૨:૪૫થી૦૨:૨૫ |
| અમૃત | ૦૨:૨૫થી૦૪.૦૩ |
| શુભ | ૦૫:૪૩થી૦૭:૨૨ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૨૨થી૦૮:૪૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં.
- વૈવાહિક સુખમાં ઘટાડો થશે.
- પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થાય.
- જરૂરિયાતોપૂર્ણનથાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- નાની-મોટી પરેશાનીઓ રહેશે.
- ગાળા સંબંધિત રોગોથી સાવચેત રહો.
- ખાવામાં બિલકુલ બેદરકારી ન રાખો.
- ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થશે..
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૮
- મિથુન (ક, છ, ઘ) :-
- તમને કોઈ સારા સમાચાર મળશે.
- સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.
- પરિવારમાં બિનજરૂરી દલીલથી દૂર રહો.
- સાંજે મિત્રો સાથે બહાર જવાય.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૬
- કર્ક (ડ, હ) :-
- આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
- સ્વાસ્થ્યમાં સુધારો થાય.
- મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.
- શાંત રહો ગુસ્સાથી બચો
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૧
- સિંહ (મ, ટ) :-
- પ્રિયજનો સાથે આનંદમાં દિવસ પસાર થશે.
- પ્રવાસ અને મનોરંજનની તકો વધશે.
- અંગત બાબતોમાં શુભતા વધશે.
- તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
- મિલકતનું કામ કરતી વખતે સાવધાની રાખો.
- પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધી શકે.
- નવા કામની શરૂઆત કરવી નહી.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭
- તુલા (ર, ત) :-
- લાંબા સમયથી અટકેલું કામ
- વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
- મનમાં આનંદ થાય.
- રસપ્રદ વાંચનથશે.
- શુભ કલર –ભૂખરો
- શુભ નંબર –૪
- વૃશ્વિક (ન, ય) :-
- નવી જવાબદારી મળી શકે.
- રાજકીય અને સામજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે.
- શાતિર લોકોથી સાવધાન રહો.
- માનસિકશાંતિમળે.
- શુભકલર- લાલ
- શુભ નંબર –૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
- મોટી ડીલ તમારા હાથમાંથી જાય.
- આજે અધિકારીઓ સાથે વિવાદમાં ન પડવું.
- જિદ્દી સ્વભાવને કારણે નુકસાન થાય.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૨
- મકર (ખ, જ) :-
- આજે તમારું બનતું કામ બગડી શકે.
- બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
- અન્યનીટીકાનકરવી.
- કામનું દબાણ ટૅન્શન લાવી શકે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કોઈ મોટો નિર્ણય લઈ શકો.
- વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
- તમારા સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ મળે.
- નવું વાહન કે મકાન ખરીદી શકાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- આજનો દિવસ સારો રહેશે.
- બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
- નોકરીયાત લોકોને પ્રમોશન મળે.
- ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
