Not Set/ આ રીતે ઘરેલુ ઉપાયથી કરી શકાય છે મેકઅપ રિમુવ

મેકઅપ કર્યાબાદ સુઈ જવાથી તમરી સ્કીનને ઘણું નુકશાન થઇ શકે છે અને આવામાં જો તમે કેમિકલ વાળા મેકઅપ રિમુવરની બદલે આ નેચરલ રિમૂવર્સનો ઉપયોગ કરો જેથી  તમારી સ્કીન પર કોઈ પણ પ્રકારની આડઅસર ના થઇ શકે. નારિયળ તેલ ફેશ અને આઈ મેકઅપને દુર કરવા માટે સરળ ઉપાય છે નારિયળ તેલ બાદમ તેલ ફેશ પરથી મેકઅપ […]

Fashion & Beauty Lifestyle
d926a86283cad52bc69d6dafd8825eb4 આ રીતે ઘરેલુ ઉપાયથી કરી શકાય છે મેકઅપ રિમુવ

મેકઅપ કર્યાબાદ સુઈ જવાથી તમરી સ્કીનને ઘણું નુકશાન થઇ શકે છે અને આવામાં જો તમે કેમિકલ વાળા મેકઅપ રિમુવરની બદલે આ નેચરલ રિમૂવર્સનો ઉપયોગ કરો જેથી  તમારી સ્કીન પર કોઈ પણ પ્રકારની આડઅસર ના થઇ શકે.

નારિયળ તેલ

આ રીતે ઘરેલુ ઉપાયથી કરી શકાય છે મેકઅપ રિમુવ

ફેશ અને આઈ મેકઅપને દુર કરવા માટે સરળ ઉપાય છે નારિયળ તેલ

બાદમ તેલ

Image result for badam oil

ફેશ પરથી મેકઅપ દુર કરવા માટે એક ચમચી દૂધમાં બદામના તેલના થોડા ટીપાં નાખીને ફેશ પર લગાવો.

ઓલિવ ઓઈલ

Related image

જેની સ્કીન સેન્સેટીવ છે તેમને એલોવેરા જેલમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને પછી તેને ફેશ પર લગાવો.

જોજોબા ઓઈલ

આ રીતે ઘરેલુ ઉપાયથી કરી શકાય છે મેકઅપ રિમુવ

વિટામિન ઈ કેપ્સૂલને ખોલીને જોજોબા ઓઈલમાં મિલાવીને પછી તેનાથી મેકઅપને રિમુવ કરો.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.