Not Set/ ઇઝરાયેલી બાળક મોશેને મળ્યા મોદી, ભારત આવવા આમંત્રણ

મુંબઈ આતંકી હુમલામાં જીવિત બચેલા ઇઝરાયલી બાળક મોશેને પીએમ મોદી મળ્યા હતા. મોદીએ પીએમ સાથે થોડીક હળવાશથી વાતો કરી હતી, મોદીએ મોશેને પરિવાર સાથે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. મુંબઈ હુમલા વખતે મોશેની ભારતીય આયા સેન્ડ્રા સેમ્યુઅલે ખૂબ મુશ્કેલીથી તેનો જીવ બચાવ્યો હતો. બેબી મોશે હાલ તેના દાદા-દાદી સાથે રહે છે. ભારતીય આયા સાથે વિશેષ […]

Uncategorized

મુંબઈ આતંકી હુમલામાં જીવિત બચેલા ઇઝરાયલી બાળક મોશેને પીએમ મોદી મળ્યા હતા. મોદીએ પીએમ સાથે થોડીક હળવાશથી વાતો કરી હતી, મોદીએ મોશેને પરિવાર સાથે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. મુંબઈ હુમલા વખતે મોશેની ભારતીય આયા સેન્ડ્રા સેમ્યુઅલે ખૂબ મુશ્કેલીથી તેનો જીવ બચાવ્યો હતો. બેબી મોશે હાલ તેના દાદા-દાદી સાથે રહે છે. ભારતીય આયા સાથે વિશેષ લગાવ ધરાવતાં મોશેને ઈન્ડિયન ફૂડ ઘણું પસંદ છે.