Not Set/ ઇરાને એક નવી મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું

એક દિવસ પહેલા જ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની એ કહ્યું હતું કે, તેમનો દેશ અમેરિકા અને ફ્રાંસની ટીકા છતાં પોતાના બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ પ્રોગ્રામને આગળ વધારશે. તેમણે કહ્યું કે, અમે માત્ર મિસાઇલ ટેક્નોલોજીને અપગ્રેડ કરવાની સાથે હવાઇ, જમીન અને સમુદ્રી દળોને શક્તિશાળી બનાવીશું. જ્યારે પોતાના દેશના રક્ષણની વાત આવે તો અન્ય કોઇની પરમિશન લેવાની અમને […]

World
ap 17031391810598 wide 49e20f341a7e1704d5076adec881e22c05820c7d ઇરાને એક નવી મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું

એક દિવસ પહેલા જ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની એ કહ્યું હતું કે, તેમનો દેશ અમેરિકા અને ફ્રાંસની ટીકા છતાં પોતાના બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ પ્રોગ્રામને આગળ વધારશે.

0 1506150465 ઇરાને એક નવી મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું

તેમણે કહ્યું કે, અમે માત્ર મિસાઇલ ટેક્નોલોજીને અપગ્રેડ કરવાની સાથે હવાઇ, જમીન અને સમુદ્રી દળોને શક્તિશાળી બનાવીશું. જ્યારે પોતાના દેશના રક્ષણની વાત આવે તો અન્ય કોઇની પરમિશન લેવાની અમને જરૂરિયાત નથી જણાતી.

download 85 ઇરાને એક નવી મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું

ઇરાક-ઇરાન યુદ્ધની એનિવર્સરી પર રુહાની એ પોતાના ભાષણમાં કહ્યું કે, તમે પસંદ કરો કે નહીં અમે અમારી મિલિટરી ક્ષમતાઓ વધારીશું અને મજબૂત કરતા રહીશું. જે અમારા ડિફેન્સ માટે જરૂરી છે.