Breaking News/ ઈડર: હડકાયા શ્વાનનો બાળક પર હુમલો ગોરલમાં શ્વાનનો બે વર્ષીય બાળક પર હુમલો શ્વાનના મોઢામાંથી માતાએ બાળકને બચાવ્યુ બે વર્ષના દીકારને બે પગ ખેચી બચાવ્યો બાળકને મોઢાના ભાગે ૮૦ વધુ ટાંકા આવ્યા

Breaking News