World/ ઈન્ડોનેશિયા-યુકેમાં કોરોનાનો કોહરામ, ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં 34,379 કેસ, ઈન્ડોનેશિયામાં પહેલીવાર હજારથી વધુ મોત, 24 કલાકમાં ઈન્ડોનેશિયામાં 1,040ના મોત, યુકેમાં 24 કલાકમાં 32,548 કેસ, યુકેમાં જો કે મૃત્યુઆંકમાં મોટી રાહત, 32 હજાર કેસ છતાં મૃત્યુઆંક માત્ર 33, રસીકરણથી યુકેને થઈ રહ્યો છે ફાયદો, રશિયામાં 24 કલાકમાં 23,962 કેસ, સા.આફ્રિકામાં પણ 21,427 નવા કેસ

Breaking News