રાજસ્થાન/ ઉકળતા ચરૂ જેવી સ્થિતિ રાજસ્થાનમાં પાયલોટ વિરૂદ્ધ કોંગ્રેસમાં બળવો ગેહલોત જૂથના 85થી વધુ ધારાસભ્યોનો વિરોધ ગેહલોત જૂથના ધારાસભ્યો રાજીનામું આપશે પાયલોટને રાજસ્થાનના સીએમ ન બનાવવા માગ ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં ગેહલોત અધ્યક્ષ બને તો CM પદે આપશે રાજીનામુ નવા સીએમ તરીકે સચિન પાયલટના નામની ચર્ચા ગેહલોત જૂથના સભ્યોનો પાયલોટનાં નામ સામે વિરોધ

Breaking News