Gujarat/ મહેસાણા ઊંઝામાં 4 દિવસ સ્વયંભૂ બંધ, આજથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ , વેપારી એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , સવારે 6 થી 8 વાગ્યા સુધી દૂધ પાર્લરો રહેશે ચાલુ, મેડિકલ સ્ટોર્સ પણ રાબેતા મુજબ રહેશે ચાલુ

Breaking News