Breaking News/ ઉત્તરપ્રદેશના મેયરો સુરતની મુલાકાતે, 13 જેટલા મેયરોએ લીધી સુરત શહેરની મુલાકાત, સુરત શહેરના વિકાસને લઈ મેયરો આવ્યા મુલાકાતે, પડકાર સામે વિકાસ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન મેળવ્યું, સુરત શહેરમાં હાલ અનેક પ્રોજેકટ કાર્યરત છે

Breaking News
Mantavya Breaking News